યુનિવર્સિટી પરીક્ષા ની અંદાજીત તારીખ

પરીક્ષા યુ. જી. સેમેસ્ટર - 6 રેગ્યુલર, સેમેસ્ટર - 5  રિપીટર - તારીખ - 18/03/2025 થી સેમેસ્ટર - 4 - રેગ્યુલર અને રિપીટર -તારીખ - 01/04/2025 થી પી. જી સેમેસ્ટર - 2/4 - તારીખ - 15/04/2025 અને યુ. જી. સેમેસ્ટર - 2 - રેગ્યુલર , રિપીટર તારીખ - 24/04/2025 થી   આ તારીખો અંદાજીત છે.