પરીક્ષા ફોર્મ ભરવા બાબત

બી.એ. / બી.કોમ. સેમેસ્ટર – ૩ અને ૫ ના પરીક્ષા ફોર્મ ભરવાનું ચાલુ છે. દરેક વિદ્યાર્થીઓએ પોતાનું એબીસી આઈડી ખોલી

તેની એક ઝેરોક્સ નકલ પરીક્ષા ફોર્મ સાથે આપવાની રહેશે .