શિષ્યવૃતિના ફોર્મ – ગુજરાત પોર્ટલ

શિષ્યવૃતિના ફોર્મ – ગુજરાત પોર્ટલ

વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવે છે કે વર્ષ 2023-24 ની શિષ્યવૃતિના દરેક જાતિના ફોર્મ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન ભરવાનું ચાલુ થઈ ગયેલ છે, તો જેમને શિષ્યવૃતિના ફોર્મ ભરવાના થતાં હોય તેમણે digital gujarat portal પર જઈને ઓનલાઈન ભરી દેવા.