ABC ID

યુ. જી. અને પી.જી. સેમેસ્ટર – ૧ , ૨, ૩, ૪, ૫ અને ૬ ના દરેક વિદ્યાર્થી ઓ એ ABC ID બનાવવાનું ફરજીયાત છે.

માટે દરેક વિદ્યાર્થી એ ABC ID બનાવીને તેની એક ઝેરોક્ષ કોલેજ કાર્યાલય માં વહેલી તકે જમા કરાવી દેવાની રહેશે.

ABC ID હશે તેનુજ પરીક્ષા ફોર્મ ભરા છે જેની નોધ લેવી।