એફ.વાય. બી.એ. – / બી.કોમ. સેમેસ્ટર – 1 પ્રથમ વર્ષ માં પ્રવેશ ચાલુ છે.
પ્રથમ વર્ષના ક્લાસ ચાલુ થય ગયેલ છે. માટે દરેક વિધ્યાર્થી ઓએ કોલેજ પર આવી જવું
શૈક્ષણિક વર્ષ જૂન 15 – 2023 થી શરૂ થતાં નવા સત્ર એટલેકે પ્રથમ વર્ષ બી.એ. / બી.કોમ. માં પ્રવેશ લેતા
વિદ્યાર્થી ઓ ને નવી શિક્ષણ નીતિ 2020 લાગુ થશે .
આ વિદ્યાથીઓએ -એબીસી- આઈડી ફરજિયાત ખોલવાનું રહેશે.
નવી શિક્ષણનીતિ માં વિદ્યાર્થી પોતાની પસંદગી અનુસાર વિવિધ વિષયો પસંદ કરી શકશે.
પ્રથમ વર્ષ ને અંતે – સર્ટિફિકેટ આપવામાં આવશે.
બીજા વર્ષે ને અંતે – ડિપ્લોમા આપવામાં આવશે.
ત્રીજા વર્ષે ને અંતે – સ્નાતક આપવામાં આવશે.
ચોથા વર્ષને અંતે – ઓનર્સ ડિગ્રી આપવામાં આવશે.
દરેક સેમેસ્ટરમાં -22- ક્રેડિટ મેળવાવની રહેશે.
(1) મેજર મુખ્ય ( કોર )- 8-ક્રેડિટ (2) માઇનર ગૌણ ( ઇલેક્ટિવ ) -4 -ક્રેડિટ (3) મલ્ટીડિસિપ્લિનરી ( બહુવિદ્યાશાખાકીય ) – MDC – 4- ક્રેડિટ (4 ) AEC ક્ષમતા વિકાશ – 2 – ક્રેડિટ (5) SEC કૌશલ્ય વિકાશ – 2- ક્રેડિટ (6) VAC /IKS મૂલ્યવરધક – 2- ક્રેડિટ – અરીતે નવા વર્ષનો અભ્યાસક્રમ સરકારના નીતિ નિયમો પ્રમાણે રાખવામા આવશે જેની નવા વિદ્યાર્થીઓ એ નોધ લેવી.
તારીખ – ૨૭/૦૭/૨૦૨૩
આથી દરેક વિદ્યાર્થીને જાણ કરવામાં આવે છે કે સેમેસ્ટર ૧, ૩ અને ૫ ને એ.બી.સી. આઈડી બનાવવું ફરજિયાત છે
માટે દરેક વિદ્યાર્થિએ બનાવી લેવા વિનંતી છે. જો ન બને તો કોલેજ નો સંપર્ક કરવો.
સેમેસ્ટર ૧ ના વિદ્યાર્થીઓ ને નવા વિષયના બાસ્કેટ માંથી વિષય ફાળવવાના હોવા થી વહેલી તકે કોલેજનો સંપર્ક કરવા વિનંતી છે. દરેકે નવા પ્રવેશ ફોર્મ પણ ભરવાના છે. નવા વિષય અને અબીસી આઈડી વારા.